સપ્તપદીના સાત વચનો
સપ્તપદીનો વિધિ હિંદુ લગ્ન-પ્રથાનો આત્મા છે.જેમાં વેદીથી એક હાથ દુર, ઉત્તર કે પશ્ચિમ દિશામાં ડાંગર કે ચોખાની સાત ઢગલી કરી તેનું પૂજન કરવામાં આવે છે.અને વર-વધુને ઉત્તર દિશા તરફ સાત ડગલાં મંડાવે છે અને એક એક પગલે એક એક વચન લેવડાવે છે.
૧ – इष एकपदी भव ।
(તું પહેલું પગલું અન્ન- એટલે કે ઐશ્વર્ય માટે ભર.)
૨ – બીજું પદ- उर्झे द्विपदी भव ।
(તું બીજું પગલું શક્તિ વધે તે માટે ભર)
૩ – ત્રીજું પદ- रायस्पोषाय त्रिपदीभव।
(તું ત્રીજું પગલું સંપત્તિને માટેભર)
૪ – ચોથું પદ- मायोभव्याय चतुष्पदी भव ।
(તું ચોથું પગલું સુખચેનને માટે ભર)
૫ – પાંચમું પદ- प्रजाभ्यः पंचपदी भव ।
(તું પાંચમું પગલું પશુઓના કલ્યાણ માટે ભર.(દૂધ-ઘી-દહી ની ક્યારેય તમને અછત ન નડે)
૬ – છઠું તમામ ઋતુઓ માટે
(એટલેકે કુદરતની જેમ જીવન ની પણ ચડ-ઉતરની ઋતુ હોય છે એ બધી મોસમ મા બંને સમશીતોષ્ણ રહે તે માટે)